Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

અમેરિકા વિકસિત કરશે મહત્વપૂર્ણ હાઇપરસોનીક હથિયાર:સંશોધન

નવી દિલ્હી:અમેરિકા પોતાના પ્રતિસ્પર્ધીઓથી આગળ વધવા માટે આવનાર થોડાક મહિનામાં એક મહત્વપૂર્ણ હાઇપરસોનીક હથિયારનું પરીક્ષણ કરવાની યોજના બનાવી રહ્યું છે અમેરિકાના કાર્યવાહક નૌસૈના સચિવ થોમસ મુડલીએ શુક્રવારના રોજ પોતાના એક બયાનમાં વાતની જાણકારી આપી છે.

            વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નૌસેનાની તરફથી એક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે હાઇપરસૉનિક મિસાઈલની ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે વર્ષે થોડાક પરીક્ષણ કરવામાં આવશે.

(5:43 pm IST)