Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

યુ.એસઃ પિલ્લોમા હેરોઇન ઇમ્પ્લાન્ટ કરવાવાળા પશુ ચિકિત્સક ને જેલ

કોલંબિયાના એક પશુ ચિકિત્સકને ડ્રગ્સ અમેરીકા લાવવા માટે જીવિત પિલ્લોની અંદર હેરોઇન  ઇમ્પ્લાન્ટ  કરવાના આરોપમા ૬ વર્ષની સજા મળી છે. એમણે ર૦૦૪-૦પ મા ૯ પિલ્લોની અંદર તરલ હેરોઇનની બેગ સિલ કરી લગાવી દીધલ.  સર્જરી બાદ એક વાયરસની ચપેટમા  આવવાથી ત્રણ પિલ્લો મરી ગયેલા.  

(11:33 pm IST)