Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

થાઇલેન્ડ રાજાના મોટા બહેન પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બન્યા

થાઇલેન્ડના  રાજા મહા વજીરાલોકોર્ન ની મોટી બહેન ઉબલ રત્ન રાજકન્યા(૬૭) ને દેશના આગામી આમ ચૂંટણી માટે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે. તે અપદસ્થ પ્રધાનમંત્રી પિંગલક શિનાવાત્રાના સમર્થન કરવાવાળા દળ થાઇ રકસા ચાર્ટ પાર્ટીના તરફથી ચૂ઼ટણી લડશે. થાઇલેન્ડનો શાહી પરીવાર રાજનિતીથી દૂર રહે છે.

(11:33 pm IST)