Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

યુએસ : ટ્રમ્પની ટીકા કરતા વિડિયોમાં દિવાલ તોડી પસાર થતી ગવર્નર જોવા મળી

ન્યુ મેકિસકો ( અમેરીકા) ની ગવર્નર મિશેલ લુઆન ગ્રિશમએ અમેરિકા-મેકિસકો સીમા પર દિવાલની માંગ કરી રહેલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતો વિડીયો શેયર કરેલ છે. જેમાં તે ૪ દિવાલ તોડી પસાર થતી જોવા મળી. પહેલી દિવાલ તોડતા એમણે કહ્યું અમારે  બદલાવ માટે અમુક દિવાલો તેાડવી  પડશે. છેલ્લી દિવાલ પર ટ્રમ્પની તસ્વીર લાગેલ હતી.

 

(10:54 pm IST)