Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

સાવધાન: મગજ માટે નુકશાનકારક છે શરાબ

નવી દિલ્હી: ક્યારેક ખુશી તો ક્યારેક દર્દમાં દરેક લોકો શરાબ પીવાનું કારણ શોધી છે પરંતુ આ શરાબ મગજ માટે ખુબજ નુકશાનકારક સાબિત થઇ શકે છે  ખાસ કરીને કિશોરો માટે અમેરિકામાં એક યુનિવર્સીટી ઓફ ઈલિનોઈસ દ્વારા કરવામાં આવેલ એક  અધ્યયન દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે કે વધારે પડતો આલ્કોહોલ  મગજ પર ખરાબ અસર પેદા કરે છે અને આજુબાજુના વાતાવરણમાં શરીર ધ્રુજવા લાગે છે  અને આલ્કોહોલના કારણે એકાગ્ર થવાની ક્ષમતા લોકો ગુમાવી બેસે છે.

(5:49 pm IST)