Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

બાંગ્લાદેશ: ભ્રસ્ટાચારના આરોપમાં પૂર્વ પીએમને પાંચ વર્ષની કેદ

નવી દિલ્હી: બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રીને કોર્ટે પાંચ વર્ષની જેલની સજાની સુનવણી કરી છે આની સાથે બાંહલાદેશ પાર્ટી બીએનપી પાર્ટીના પ્રમુખ ખાલીદા જીયાને પણ સજાની સુનવણી કરવામાં આવી છે બંને પર ભ્રસ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે આ મામલે ખાલિદ જિયાના પૂર્ત તરીકે રહેમાન અને ચાર અન્ય આરોપીઓને પણ દોષી માનીને 10-10 વર્ષની જેલની સજાની સુનવણી કરવામાં આવી છે.

(7:17 pm IST)