Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

આ શખ્સને પોપકોર્ન ખાવું ભારે પડ્યું: કરાવવી પડી ઓપન હાર્ટ સર્જરી

નવી દિલ્હી: બ્રિટેનમાં રહેનાર એક શખ્સને પોપકોર્ન ખાવું ભારે પડ્યું છે આ શખ્સને પોપકોર્ન ખાધા પછી દાંતમાં ખતરનાક ઇન્ફેક્શન થઇ ગયું હતું અને તેના પછી  પોતાનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. ઘણા બધા ઉપકરણોનો ઉપયોગ કર્યા પછી દાંતમાં ફસાયેલ પોપકોર્ન નીકળી  રહ્યા ન હતા ત્યાર પછી તેને ઓપન હાર્ટ સર્જરી કરાવવાની નોબત આવી હતી.

                મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એડમના દાંતમાં સપ્ટેબર મહિનામાં પોપકોર્ન અટકાઈ ગયા હતા. જેને કાઢવા માટે એડમે પેન,ટુથપીક અને અન્ય વસ્તુનો ઉપયોગ કરીને તેને કાઢવાનો પ્રયત્ન કરતા તેમને ઇન્ફેક્શન થઇ ગયું હતું। આ કારણોસર તેને ઓપનહાર્ટ સર્જરી કરાવવાની નોબત આવી હતી.

(5:38 pm IST)
  • ભગવાનના નામ પર હેવાન બનેલા ભાઈએ માઁ દુર્ગાને ચડાવી 12 વર્ષની સગીર બહેનની બલી : 2018માં પણ આહુતિ મર્ડર કેસમાં ઝડપાયો હતો : ઓડિસાના બોલગીર જિલ્લાના હેવાન શુભોબનની ધરપકડ : ભાઈ સાથે 12 વર્ષની બહેન જનાની રાના નજીકના નૌપાડા જિલ્લાના ખૈરિયારમાં ગઈ હતી પરંતુ પરત નહીં ફરતા ગામલોકોએ પોલીસ સ્ટૅશનને ઘેરીને સગીરાના ભાઈ પર જ શંકા વ્યક્ત કરતા હેવાન ભાઈની ધરપકડ કરતા તેને પોતાની બહેનની બાલી ચડાવ્યાનું કબુલ્યું access_time 1:15 am IST

  • ઈરાન, અમેરિકા સાથેના તણાવને ઘટાડવા માટે ભારત દ્વારા થનાર કોઈ પણ શાંતિ પહેલને આવકારશે : ભારતના ઈરાન રાજદૂત, અલી ચેગેની access_time 1:35 pm IST

  • અમદાવાદના અનુપમ ખોખરા માગઁ પર ખાનગી ડમ્પરએ બાઈકચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત : અન્ય ઈજાગ્રસ્તને સારવાર માટે ૧૦૮ મારફત એલજી હોસ્પિટલમાં ખસેડાયો: પોલિસ કાફલો ઘટના પર પહોંચ્યો access_time 1:27 am IST