Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ખોટા આરોપમાં રપ વર્ષ જેલમા રહેલા ચીની વ્યકિતને રૂા. ૪.૭ કરોડનુ વળતર

ચીનમાં ૧૮ વર્ષની એક મહીલાની કત્લના ખોટા આરોપમાં રપ વર્ષથી જેલ ભોગવનાર લિપૂ ઝોંગલીન (પ૦)ને રૂ. ૪.૭ કરોડનું વળતર મળ્યુ. લિપૂની ધરપકડ રર વર્ષની ઉમરમા થઇ હતી અને ત્યારબાદ ઉમરકૈદ થયેલ લિપૂએ કહ્યુ વળતરની રકમ પર્યાપ્ત છે. પરંતુ તે જીંદગીના બહેતરીન વર્ષો ગુમાવી ચૂકયો છે.

(11:44 pm IST)