Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

યુએસને બીજો રસ્તો શોધવાની ચેતવણી આપ્યા પછી ચિન પહોચ્યા કિમ

ઉતર કોરીયાના નેતા કિમ જોંગ-ઉન ચીની રાષ્ટ્રપતિ શી અનફીંગના બોલાવવાથી ત્રણ દિવસની યાત્રા પર ચીન પહોંચી ગયા. ર૦૧૮ માં પણ કિમ અને ચીનફીંગ ત્રણ વખત શિખર વાર્તા માટે મળ્યા હતા. હાલમાં જ કિમ એ કહ્યુ હતુ કે જો અમેરીકાએ ઉતર કોરીયા વિરૂદ્ધ પ્રતિબંધ નહી હટાવે તો એમણે બીજો રસ્તો શોધવો પડશે.

(11:02 pm IST)