Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

માઇક્રોસોફટને પછાડી સૌથી વધૂ મૂલ્યવાન કંપની બની એમેઝોન

દુનિયાના સૌથી વધુ અમીર શખ્સ જેફ બેજોસની કંપની એમેઝોન અમેરીકી સોફટવેર કંપની માઇક્રોસોફટને પછાડી દુનિયાની સૌથી વધુ મૂલ્યવાન કંપની બની ગઇ છે. આ દરમ્યાન એમેઝોનનું પૂંજીકરણ વધીને ૭૯૭ અબજ ડોલર જયારે  માઇક્રોસોફટનું પુંજીકરણ ૭૮૯ અબજ ડોલર રહ્યું હતુ. જયારે પંુજીકરણના હિસાબથી અલ્ફાબેટ ત્રીજી જયારે એપલ ચોથી સૌથી વધુ મૂલ્યવાન કંપની છે.

(11:00 pm IST)