Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

સંકટથી જજુમી રહેલા પાકમાં ૧પ અબજ ડોલરની પરિયોજનાઓની ઘોષણા કરી શકે છે સાઉદી

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમદ બિન-સલમાન આર્થીક સંકટથી જજુમી રહેલ પાકીસ્તાન માટે લગભગ ૧પ અબજ ડોલરની પરિયોજનાઓની ઘોષણા કરી શકે છે. ગ્વાદરમાં અબજો ડોલરની લાગતવાળી તેલ રીફાઇનરી બનાવશે. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પ્રિંસ સલમાન થોડા સમય માટે પાકીસ્તાનની યાત્રા પર જવાના છે.

(10:59 pm IST)