Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

વર્લ્ડ બેંક પ્રેસિડન્ટ ૧ ફેબ્રુઆરી ર૦૧૯ માં પોતાનું પદ છોડશેઃ એમનો સાડા ત્રણ વર્ષનો કાર્યકાળ બાકી

વર્લ્ડ બેંકના પ્રેસીડન્ટ જિમ યોંગ કિમ એ ૧ ફેબ્રુઆરી  ર૦૧૯ ના પોતાનું પદ છોડવાની ઘોષણા કરી છે. જયારે એમનો સાડાત્રણ વર્ષનો કાર્યકાળ બાકી છે. એમણે જણાવ્યું કે તે વિકાસશીલ દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં રોકાણ કરવાવાળી એક કંપનીમા જોડાશે. વર્લ્ડ બેન્કની સીઇઓ ક્રિસ્ટાલિના જોર્જીવા ૧ ફેબ્રુઆરીએ અંતરીમ પ્રેસિડન્ટનો હોદો સંભાળશે.

(10:55 pm IST)