Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

વધારે પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીઓ થઇ જજો સાવધાન

નવી દિલ્હી: આજના જમાનામાં લોકો સોશિયલ મીડિયાનો ખુબજ ઉપયોગ કરી રહ્યાં છે અને તેમનો વધારે પડતો સમય સોશિયલ મીડિયામાં જ પસાર કરે છે પરંતુ વધારે પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર યુવતીઓ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે એક અધ્યયન દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે વધારે પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર યુવતીઓ ડિપ્રેશનનો શિકાર બની શકે છે 40 ટકા યુવતીઓ પર કરવામાં આવેલ સંશોધન મુજબ વધારે પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર યુવતીઓ ડિપ્રેશનનો ભોગ બની શકે છે એટલા માટે જે યુવતીઓ વધુ પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હોય તેને સાવચેત થઇ જવું જોઈએ.

(5:38 pm IST)