Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઓએમજી.......ટ્રાંસજેંડર સાથે બની અજુગતી ઘટના

નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસમાં રહેનાર એક ટ્રાંસજેંડર પુરુષ  ટૈસ્ટોસ્ટ્રોન લેવા છતાં પણ 7 વર્ષ પછી અચાનક ગર્ભવતી બની ગયો છે એ વિલી સિમ્પસન નામના આ વ્યક્તિને લાગી રહ્યું છે કે તે ગર્ભવતી ન બની શકે બાળકને જન્મ આપવાની વાતને લઈને તેમના મનમાં કોઈ પ્રકારનો ભય નથી અને આ બને યુગલે એડઓપશનનો પણ વિચાર કરી લીધો હતો પરંતુ હવે તેને પોતાની આખી કહાની જણાવવાનો નિર્ણય કર્યો છે તેમનું કહેવું છે કે તે માતા બનવાની વાતને લઈને ખુબજ ખુશ છે પરંતુ તેને એ નથી સમજાતું કે બાળક ન થવાની દવા લેવા છતાં પણ તે કઈ રીતે બાળકને જન્મ આપી શકે તેમ છે એ સમજવામાં આવતું નથી.પરંતુ તે તેની ખુશીનું વર્ણન શબ્દોમાં કરી શકે તેમ નથી એ ખુબજ ખુશી અનુભવે છે.

(5:36 pm IST)