Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

બીજિંગમાં પ્રાઈમરી શાળામાં ચાકુથી જીવલેણ હુમલો થતા 20 ઘાયલ:3ની હાલત ગંભીર

નવી દિલ્હી: ચીનની રાજધાની બીજિંગમાં એક હડકંપ મચાવી દેનારી ઘટના બની છે જેમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી આવી રહ્યું છે કે એક શાળામાં થયેલ ચાકુના હુમલામાં 20 જેટલા બાળકોને ઇજા પહોંચી છે અને 3થી વધુ બાળકોની હાલત ગંભીર થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે આ ઘટના હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ ચર્ચામાં આવી રહી છે.

(5:33 pm IST)