Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

લોકો ૧૦-૧પ વખત ટોયલેટ ફલશ કરે છેઃ પાણીની બરબાદીની સમસ્‍યા પર અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ચિંતિત

        અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ પાણી સરંક્ષણ માટે નિયમોની સમીક્ષા કર્યા પછી શુક્રવારના કહ્યું કે લોકો શૌચાલયોમાં ૧૦-૧પ વખત ફલશ કરે છે.

        એમણે કહ્યું નળથી એટલું ઓછું પાણી આવે છે કે તમે તમારા હાથ પણ ઠીકથી નથી ધોઇ શકતા. ટ્રમ્‍પએ કહ્યું અમેરિકનોને પાણીની સમસ્‍યાથી છૂટકારો અપાવવો એમનું લક્ષ્ય છે. લોકો ન્‍હાય છે તો પણ પાણી ટપકતુ રહે છે.

(11:34 pm IST)