Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

૭મી ડિસેમ્‍બરે બીજા વિશ્વયુદ્ધ દરમ્‍યાન જાપાની સેનાએ ૧૯૪૧ ના અમેરીકી નૌસેના પલ હાર્બર પર હુમલો કરેલોઃ ર૪૦૦ થી વધારે અમેરીકી સૈનિક-નાગરીકોના મોત,૧૦૦૦ ઘાયલ થયેલા

બીજા વિશ્વ યુદ્ધ દરમ્‍યાન જાપાની સેનાએ ૭મી ડીસેમ્‍બર ૧૯૪૧ ના અમેરીકાનો નૌસેૈનિક અડો પર્લ હાબર્ર પર અચાનક હુમલો કરેલ જેમા ર૪૦૦ થી વધારે અમેરીકી સૈનિક અને નાગરીકોના મોત થયેલ. જયારે લગભગ ૧૦૦૦ જેટલા ઘાયલ થયેલા. આના પર તત્‍કાલિન અમેરીકી રાષ્‍ટ્રપતિ ફેંકલિન ડી. રૂઝવેલ્‍ટએ કહ્યુ હતુ આ કલંક હંમેશા યાદ રહેશે.

(11:42 pm IST)