Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

‘‘ઓપેક'' ને તેલ ઉત્‍પાદન કરવા કોઇની અનુમતિની જરૂર નથીઃ ટ્રમ્‍પએ ઓપેકને તેલ ઉત્‍પાદન ન ઘટાડવા અપીલ કરી હતીઃ

સાઉદી અરબના તેલ મંત્રી ખાલિદ અલ ફલિહએ કહ્યુ છે કે અમેરીકા આ સ્‍તર પર નથી કે તેલ નિકાસ કરતા દેશોનું સંગઠન ઓપેક ને બતાવે કે એમણે શુ કરવું જોઇએ. એમણે કહ્યુ કે  ‘‘ઓપેક''ને તેલ ઉત્‍પાદન કરવા માટે કોઇની અનુમતિની જરૂર નથી. ટ્રમ્‍પએ  ઓપેકને તેલ ઉત્‍પાદન ન ઘટાડવાની અપીલ કરી હતી.

(11:41 pm IST)
  • પોરબંદર :રાણાબોરડી ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી પોરબંદર એલસીબી: કોઈપણ પ્રકારની ડિગ્રી વગર એલોપેથીક દવાઓ સાથે કરતો હતો પ્રેક્ટીસ:બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો ગુનો access_time 3:30 pm IST

  • જાતીય સતામણી કેસમાં ધરપકડ થયેલ મીકાસિંહનો સંયુક્ત આરબ અમીરાતમાં છુટકારો :17 વર્ષીય બ્રાઝીલીયન મોડલને વાંધાજનક ફોટા મોકલવાના કથિત ફરિયાદ બાદ ગાયક મીકાસિંહની ધરપકડ કરાઈ હતી :તેને બોલીવુડની ફિલ્મમાં કામ અપાવી દેવાનો પણ વાયદો કર્યો હતો :અબુધાબીના રાજદૂતના હસ્તક્ષેપ બાદ મીકાસિંહને મુક્તિ મળી ;હવે બાદમાં અદાલતમાં રજૂ થશે :મીકાસિંહની દુબઈમાં ધરપકડ કરાઈ હતી : ફરિયાદકર્તા પાસે અબુધાબીના વિઝા હોવાથી મીકાસિંહને અબુધાબી લઇ જવાયો હતો access_time 12:43 am IST

  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST