Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

યુ.કે. કાઉન્સલરએ વ્હોટસ એપ પર મોકલી મહીલાની ટોપલેસ તસ્વીરઃ સસ્પેન્ડ થયોઃ

શેફીલ્ડ સીટી (યુકે) ના લેબર કાઉન્સીલે પાકિસ્તાન મૂળના કાઉન્સલર મોહમદ મારૂફને મહીલા વોટસ એપ ગ્રુપ પર એક મહીલાની ટોપલેસ તસ્વીર મોકલવાના કારણે સસ્પેન્ડ કરી દીધો. જયારે ગ્રુપ પર આ ફોટો આવી ત્યારે એમની સંસ્થા ચાકુથી થતા અપરાધો વિરૂદ્ધ અરજી આપી રહેલ હતી. ખારુફએ કહ્યુ તે આ ભુલ પર બેહદ શર્મિદાં છે.

(10:29 pm IST)