Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

કેથોલિક પાદરીઓને મારી નાખવા જોઇએઃ તે મૂર્ખ છે : ફીલીપીની રાષ્ટ્રપતિનો બફાટ

ફીલીપીની રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટર્ટે એ કહ્યુ કે  કેથોલીક પાદરી બેકાર મુર્ખ છે. અને ફકત આલોચના કરે છે. આ માટે તેમની હત્યા કરવી જોઇએ. ડુટર્ટે કહ્યુ કે કેથોલિક ચર્ચ સૌથી મોટી પાખંડી સંસ્થા છે. અને ૯૦ ટકા પાદરી સમર્લૈગિક છે. ફીલિપિન્સના કેથોલિક ચર્ચએ ડુટર્ટેના ડ્રગ વિરોધી અભિયાનમાં પ૦૦૦ લોકોને મારી નાખવાની આલોચના કરી છે.

(10:30 pm IST)
  • વડોદરા :સ્કૂલ કમ્પાઉન્ડમાં સ્કૂલવાનમાં આગ :સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને ઉતારી લેવાયા :સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની :પાદરા ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો :પાદરાની ડી.ડી. પટેલ શારદા હાઈસ્કૂલની ઘટના access_time 3:30 pm IST

  • દિલ્હી : ભાગેડુ વિજય માલ્યાને સુપ્રીમનો ઝટકો:સુપ્રીમે વિજય માલ્યાની અરજી ફગાવી: માલ્યાએ તેને ભાગેડુ જાહેર કરવાની કામગીરી પર સ્ટે મુકવાની માંગ કરી હતી :ઇડીએ માલ્યા સામે શરૂ કરી છે ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી access_time 3:18 pm IST

  • દેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST