Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ માટે પ્લાસ્ટિક થેલીમાંથી બનાવવામાં આવ્યું 'મૃત સમુદ્ર'

નવી દિલ્હી: નેપાળમાં પર્યાવરણને લઈને જાગૃતતા અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે બુધવારના રોજ પ્લાસિટિક થેલીમાંથી સૌથી મોટું મૃત સાગરના રૂપમાં સંરચના બનાવવામાં  આવ્યું છે જેમાં 88હજાર પ્લાસ્ટિક થેલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ સિવાય વિષય એક મૃત સાગર આપણા માટે પર્યાપ્ત છે તે રાખવામાં આવ્યો હતો લોકોમાં જાગૃતતા આવે આ કારણોસર મૃત સાગર બનાવવામાં આવ્યું છે અને આ ઘટનાની હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ ચર્ચા થઇ રહી છે.પર્યાવરણ વિભાગ અને વિભિન્ન સંગઠનોના સહયોગથી આ મૃત સાગરનું નિર્માણ 20 મીટર લાબું અને 5 મીટર પહોળું કરવામાં આવ્યું છે.

(6:12 pm IST)