Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

પાકિસ્તાનમાં હિન્દુસ્તાન જિંદાબાદ લખનાર યુવકને જેલની સજા: દેશદ્રોહનો ગુનો દાખલ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં હિન્દુસ્તાન પ્રત્યે પોતાનો પ્રેમ પ્રદર્શિત કરનાર યુવકને જેલની સજા  ભોગવવાનો વારો આવ્યો.ખેબર ફકુમખ્વા નો રહેનાર યુવકની પોલીસે ધરપકડ કરીને જેલ ભેગો કરી દીધો છે તેનો ગુનો એટલો હતો કે તેને પોતાના ઘર બહારની દીવાલ પર હિન્દુસ્તાન જિંદાબાદ લખ્યું હતું.આ જોઈને સ્થાનિક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી અમુક લોકોએ તેના સામે એફઆઈઆર કરાવી જેના પછી યુવકની ધરપકડ કરાઈ અને યુવક સામે કલમ 505 મુજબ દેશદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો.

 

(7:06 pm IST)