Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

યુનેસ્કોની ઐતિહાસીક સૂચીમાં સમાવેશ થયો ઇટલી પિઝ્ઝાનો

નવી દિલ્હી: ઇટલીના નેપલ્સ પીઝાને યુનેસ્કોએ પોતાની અમૃત વિરાસતની સૂચીમાં સ્થાન આપ્યું છે ઇટલીના દક્ષિણી શહેર નેપલ્સમાં પિત્ઝોલીજીની કળા પેઢી દર પેઢી ચાલતી આવી રહી છે સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક સંસ્થા વિશ્વ વિરાસત સમિતિએ દક્ષિણ કોરિયાઈ ટાપુ જેજુમાં થયેલ બેઠકમાં ઇટલીના પીઝાને અમૃત વિરાસતની સૂચીમાં સ્થાન આપવાની મંજૂરી આપી દીધી છે.એસોશિએશન ઓફ નેપલિતોન ઓફ પિતજોલોંના પ્રમુખ સર્જીયો બિપપુએ જણાવ્યું કે અંદાજે 20 લાખ લોકોએ નેપલ્સના આવેદનને સમર્થન આપ્યું છે.અને કહ્યું કે વર્ષો જૂની આ રસોઈ કળાને પ્રતિષ્ઠિત સૂચીમાં સમાવેશ કરવામાં આવશે તો મફતમાં પિઝા પણ લોકોને ખવડાવશે.

 

(7:06 pm IST)