Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

નેપાળમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ

નવી દિલ્હી: નેપાળમાં આજે નવા સંસદ અને સ્થાનિક ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ થયું છે નેપાળમાં બે તબક્કામાં થયેલ બે ચુનાવમાં સંસદની  275 સીટો અને 7 રાજ્યસભાઓ માટે 550 સભ્યો માટેની ચૂંટણી યોજાઈ હતી 2015માં સંવિધાનની જાહેરાત પછી આ પહેલી તક હતી જેમાં નેપાળના લોકોએ નવા સંવિધાન મુજબ પોતાના પ્રધાનમંત્રી અને રાજ્યસભા માટે સભ્ય માટેની ચૂંટણી થઇ છે 45 જિલ્લામાં બીજા તબક્કાની ચૂંટણી યોજાઈ અને તેમાં કુલ 12235993 મતદાતા છે.આ ચૂંટણીમાં મુખ્ય લડત વામ મોર્ચા અને નેપાળી કોંગ્રેસ વચ્ચે થઇ.

 

(7:05 pm IST)