Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

અમેરિકાએ ટવિટરના બે પૂર્વ કર્મચારીઓ પર લગાવ્‍યો સાઉદી માટે યુજર્સની જાસૂસીનો આરોપ

        અમેરિકી ન્‍યાય વિભાગએ ટવિટરના બે પૂર્વ કર્મચારીઓ સહિત ત્રણ લોકો પર સાઉદી અરબના શાહી પરિવારની આલોચના કરનારા ટવિટર યુજર્સની જાસુસી કરવાને આરોપ મુકયો છે.

        એક પૂર્વ કર્મચારી અમેરિકી જયારે બીજો સાઉદી નિવાસી છે. અદાલતી દસ્‍તાવેજો મુજબ આમાંથી એક આરોપી દ્વારા પત્રકાર જમાલ ખાશોગીની હત્‍યાનો આદેશ આપવાની આશંકા છે. આરોપીઓ પાસે હજારો યુજર્સની જાણકારી હતી.

(11:50 pm IST)