Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ફિલીપીંસમાં 5.7ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ફિલીપીંસના કિવજૉન પ્રાંતમાં 5.7ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અમેરિકી ભૂવૈજ્ઞાનિક વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બુધવારના રોજ સ્થાનિક સમયાનુસાર આંઠ વાગ્યાને 52 મિનિટની આસપાસ તટીય વિસ્તારમાં જોમલીગ દ્વીપ પર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદાજે 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું તેમજ હજુ સુધી ભૂકંપના ઝટકામાં કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી.

(6:00 pm IST)