Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ઓસ્ટ્રેલિયા ડ્રાઈવર વગરની ટ્રેન પાટા પરથી નીચે ઉતરી જતા અકસ્માત

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં મંગળવારના રોજ એક ડ્રાઈવરલેસ માલગાડી પાટા પરથી ઉતરી જવાની ઘટના બની છે સિન્હુઆ સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પિલબારા પ્રાંતમાં માત્ર 92 કિલોમીટર ચાલ્યા પછી ઘટના બની છે ઓટોમેટિક ટ્રેનનો ડ્રાઈવર સોમવારના રોજ બહાર આવી ગયો હતો અને ટ્રેન શરૂ થયા પહેલા તે આવી શક્યો જેના કારણે ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. ટ્રેનમાં 268 કોચ લગાવવામાં આવ્યા હતા અને ટ્રેન 110 કિલોમીટરની ઝડપે ચાલી રહી હતી.

(5:39 pm IST)