Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ડ્રગ ડીલરના ઇન્ટરવ્યુ દરમ્યાન નેશનલ જીયોગ્રાફિકના પત્રકારને ગોળી લાગતા મોત

સ્થાનિય અધિકારીઓના મુતાબિક મેકિસકોમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન નેશનલ જીયોગ્રાફિકના પત્રકારના પગમાં ગોળી લાગી ગઇ.

પત્રકાર ચીહુઆહુઆ રાજયમાં એક ડ્રગડીલરનો ઇન્ટરવ્યુ કરી રહ્યા હતા ત્યારે પ્રતિદંદ્ધી ડ્રગતસ્કર ગિરોહ ત્યાં આવ્યો અને ગોળીબારી શરૂ કરી. ઘાયલ રિપોર્ટર ઇન્ટરવ્યુ કરવાવાળા ૪ સદસ્યીય દળનો હિસ્સો છે

(10:09 pm IST)