Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

સંક્રમણના કારણોથી થનાર બીમારીઓની હવે થશે સારવાર: ખરાબ બેક્ટેરિયાની ઓળખ પણ સરળતાથી થશે

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ શરીરમાં વિભિન્ન બેક્ટરિયાઓના કારણે ફેલાનાર સંક્ર્મણ અને તેનાથી ઠાણ્ર બીમારીઓના સારવાર માટે એક મહત્વપૂર્ણ શોધ કરી છે  વૈજ્ઞાનિકોએ એક નવી વિધિ વિકસિત કરી છે જેના માધ્યમથી શરીરમાં ખરાબ બેક્ટેરિયાઓની ઓળખ કરીને સરળતાથી તેને ખતમ કરવામાં આવશે।

             વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ ટેક્નિક જિન એડિટિંગની  ક્રિસ્પર ટેક્નિકથી વધારે કારગર બને છે. તેનાથી માનવ શરીરમાં ઉપસ્થિત માઇક્રોબાયોમની સંરચનાને વ્યક્તિના અનુકૂળ કરવામાં આવે છે. આ નવી ટેક્નિકથી આપણા શરીરમાં કેટલા જીવ રહે છે તે નક્કી કરવામાં આવશે અને ખરાબ બેક્ટેરિયાનો નાશ કરી દેવામાં આવશે।

(6:27 pm IST)