Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ઇન્ડોનેશિયામાં કોમેડિયન કીકુ શારદાએ એક ચા અને કોફી માટે ચુકવ્યા Rp ૭૮૬પ૦ કહ્યું ફરીયાદ નથીઃ( ભારતીય મુદ્રામાં હિસાબ રૂ.૪૦૦)

         કોમેડિયન કીકુ શારદાએ બાલી (ઇન્ડોનેશીયા) માં એક કપ ચા અને કોફી માટે  Rp ૭૮૬પ૦ ચૂકવ્યા અને એમણે આ બીલ સોશ્યલ મીડિયા પર શેયર કર્યુ છે.

         એમણે લખ્યું એક કેપેચીનો અને એક ચા માટે મારૂ બીલ Rp ૭૮૬પ૦ પણ મે ફરીયાદ નથી કરી કારણ હું બાલીમાં છુ અને ભારતીય મુદ્રાના હિસાબે આ બીલ રૂ. ૪૦૦ નું છે. ઇન્ડોનેશિયાઇ રુપિયાનું ચિન્હ છે.

(1:06 am IST)