Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

મેકિસકોમાં ચીટીંગ કરવાથી રોકવા માટે શિક્ષકએ વિદ્યાર્થીઓના માથા પર લગાવ્યા બોકસ

         મેકિસકોમાં એક શિક્ષકએ ચીટીંગ કરવાનુ રોકવા માટે વિદ્યાર્થીઓના માથા પર બોકસ લગાવ્યા જેની તસ્વીર વાયરલ થઇ છે.

         અભિભાવકોઅ શિક્ષકની હકાલપટ્ટીની માંગ કરી છે અને કહ્યું કે આવો વ્યવહાર ચલાવી લેવો ન જોઇએ. જયારે સ્કૂલએ કહ્યું કે વિદ્યાર્થીઓના સાઇકોમીટર ડેવલપમેન્ટમાં મદદ માટે આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આરોપી શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે.

(12:25 am IST)