Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ઓએમજી...... આ આઈલૈંડ છે કરચલાનો રાજા: ઘર,હોટલ,બસ સ્ટોપ ઠેર ઠેર જોવા મળે છે કરચલા

નવી દિલ્હી: સામાન્ય રીતે રસ્તા પર કરચલા ખુબજ ઓછા જોવા મળતા હોય છે પરંતુ ઓસ્ટ્રેલિયામાં એક એવું આઇલેન્ડ છે જ્યાં જગ્યાએ જગ્યાએ  કરચલા જ નજરે પડી રહ્યા છે.આ નજારો જોઈને એવો દેખાઈ રહ્યો છે કે આ આઈલૈંડ પર કરચલાનો વરસાદ થયો હોય. રસ્તા પર થી લઈને ઘર સુધીના દરેક રસ્તામાં આ  આઈલૈંડ પર કરચલા નજરે પડી રહ્યા છે આ જગ્યાનું નામ છે ક્રિસમસ  દ્વીપ અને અહીંયા કરચલાનું રાજ ચાલે છે. આ દ્વીપ કવીસલેન્ડમાં આવેલ છે. અહીંયા દર વર્ષે કરોડો કરચલા નજરે પડી રહ્યા હોય છે.

(5:32 pm IST)