Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

અમેરિકી પનડુબ્બીએ પરમાણુ સક્ષમ 4 મિસાઈલના પરીક્ષણ કર્યા

નવી દિલ્હી: અમેરિકાની એક બૈલિસ્ટિક મિસાઈલ પનડુબ્બીએ ચાર ટ્રાઇટ્રેડ 2ડી 5 મિસાઈલનું પરીક્ષણ કર્યું છે અને તેના પ્રદર્શનને સત્યાપીત  કરવા માટે તેનું પરીક્ષણ કર્યું હોવાનું જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકી નૌસેનાએ જણાવ્યું છે કે બે પરીક્ષણ યુએસએસ નેબ્રસકા દ્વારા  ક્રમશ બુધવારના અને શુકવારના  રોજ દક્ષિણ કેલિફોર્નિયાના તટ પરથી  આ પરીક્ષણ સૂર્યોદય પહેલા કર્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:31 pm IST)