Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

જળવાયું પરિવર્તનની અસર ફળો પર પણ પડી શકે છે: આવનાર સમયમાં સર્જાઈ શકે છે મુશ્કેલી

નવી દિલ્હી: જળવાયું  પરિવર્તનના કારણે હિમખંડ તો ઓગળી રહ્યો છે પરંતુ હવે તેની અસર ફળો પર પણ પડી શકે છે એક નવા સંશોધન  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જો જળવાયું પરિવર્તનના કારણે ફળોને પણ નુકશાન થઇ શકે છે. ભવિષ્યમાં ફળ  મળવા મુશ્કેલ બની જશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જળવાયું પરિવર્તનના કારણે આવનાર સમયમાં વર્ષમાં માત્ર કેળાનું જ ઉત્પાદન કરનાર દેશમાં ભારતમાં પણ તેની અસર જોવા મળશે।

      મળતી માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે જળવાયું પરિવર્તનના કારણે કૃષિ ક્ષેત્રમાં પડનાર પ્રભાવના કારણે એ વાત સામે આવી છે કે  વધતા તાપમાન અને બદલાતા વર્ષા ચક્રના  કારણે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ખાસ કરીને ફળની ખેતી પર તેની અસર વધુ જોવા મળી શકે છે.

(5:28 pm IST)