Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

દુનિયાને શું થઇ ગયું છે બ્રિટીશ મહિલા હીચંસ ની વ્‍યથાઃ ટ્રેનમા બાળકને ઉભા ઉભા સ્‍તનપાન કરાવ્‍યું

લંડન-બ્રિટનમાં બે બાળકોની માતા ૩ર વર્ષીય કેટ હીચંસ ટ્રેનની અંદર પોતાના છ માસના બાળકને સ્‍તનપાન કરાવતા સમયે અડધો કલાક ઉભુ રહેવું પડેલ કારણ કે એની પાસે બેસવાની સીટ ન હતી કેટ એ  કહ્યુ કે દુનિયાને શુ થઇ ગયુ છે હુ સીટ માગી શકતી હતી પણ મેૅ માગી નહી. મને માગવાની જરૂરત ન પડવી જોઇએ.

(12:36 am IST)