Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

આ પેઈનક્લિનરથી થઇ શકે છે હદય રોગની બીમારી

નવી દિલ્હી: સામાન્ય રીતે લેવાતી દર્દ રોધક દવા હદય સંબંધિત બીમારીઓનો ભય વધારતી હોય છે તેના કારણે હદય હુમલાનો ભય વધુ રહે છે એક તાજેતરમાં થયેલ સંશોધન દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે ડાઇક્લોફેનેકની જગ્યાએ પેરાસીટામોલ અન્ય દર્દ માટે ઉપયોગમાં લેવાઈ છે પરંતુ સંશોધકોનું એવું કહેવું છે કે ડાઇક્લોફેનેક એટલી બધી હાનિકારક છે કે તે કોઈ પણ સ્ટોર પર ન વેચવી જોઈએ તે માત્ર દર્દ અને સોજા માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે આ પ્રકારની દવાઓ લેવો હદય હુમલાની સંભાવના વધુ રહે છે.

 

(6:01 pm IST)