Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

આ મહિલા વિષે જાણીને તમારા પણ હોશ ઉડી જશે

નવી દિલ્હી:ઘણા એરપોર્ટ પર ફ્લાઈટમાં મોડું થવાના કારણે રાહ જોવી પડતી હોય છે ક્યારે તે ખુબજ કંટાળાજનક સાબિત થાય છે એના માટે એક મહિલાએ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે  એક નવી તરકીબ શોધી કાઢી છે જે હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે આ વીડિયોને એક લાખ લોકો જોઈ ચુક્યા છે.ન્યુયોર્કના ફેલોની રહેવાસી આ મહિલા શેમિકા ચાલ્સ એરપોર્ટ પર ફ્લાઈટની રાહ જોતા એક નવી તરકીબ કરે છે જેમાં તે એક પછી એક ખુરશીની નીચેથી પસાર થાય છે અને આ જોઈને લોકો તાલિ પાડી રહ્યા છે.

(6:00 pm IST)