Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સ્વિમિંગ કરવું આ શખ્સને ભારે પડ્યું

નવી દિલ્હી: ચીનમાં એક યુવકને સ્વિમિંગ કરવું ખુબજ ભારે પડ્યું છે સ્વિમિંગ કરવાના દરમ્યાન અચાનક તેને દર્દ થવા લાગ્યું હતું જયારે એક માછલી આવીને તેના ગુપ્તાંગમાં ચીપકી ગઈ હતી માછલીએ આ યુવકના ગુપ્તાંગને જોરથી પકડી રાખ્યા હતા જેના કારણે તેને ખુબજ દર્દનો અનુભવ થતો હતો મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પોલીસે આ યુવકની મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાં ઉપસ્થિત લોકોએ આ વિડીયો રેકોર્ડ  કરતા હાલતમાં તે ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(5:55 pm IST)