Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

પાકિસ્તાનના નોશેરામાં બોંબ ધમાકાના કારણે 10ઈજાગ્રસ્ત: અનેક મકાન ક્ષતિગ્રસ્ત

નવી દિલ્હી: પશ્ચિમોત્તર પાકિસ્તાનમાં એક વિસ્ફોટના કારણે આજરોજ બોંબ નિરોધક 5 અધિકારીઓ સહીત અન્ય ઓછામાં ઓછા 10 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે એક સ્થાનિક સમાચાર એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નોશેરા જિલ્લાની અંદર કરવામાં આવેલ વિસ્ફોટના કારણે અનેક મકાનો પણ ક્ષતિગ્રસ્ત થયા છે. તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(7:03 pm IST)