Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ડેકાલ્બ કાઉન્ટીમાં એક શખ્સે પોતાની જાતને નિશાન બનાવી ત્રણ લોકોની હત્યા કરી

નવી દિલ્હી: ડેકાલ્બ કાઉન્ટીના એક પાડોશી શહેરમાં એક શખ્સે ત્રણ સભ્યોની ગોળીમારીને હત્યા કરી દીધી છે આ પછી તેમને પણ પોતાની જાત પર ગોળીબારી કરીને મોતને વ્હાલું કરી લીધું હોવાનું માલુમ પડી રહ્યું છે  પોલીસ અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ આરોપીની હજુસુધી ઓળખ કરવામાં આવી નથી અને પોલીસ આ હત્યા અંગેનું કારણ પણ શોધવાના ખુબજ પ્રયત્ન કરી રહી છે.

(6:57 pm IST)