Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

જેલમાંથી ભાગવા માટે આરોપીએ પોતાની પુત્રીનું રૂપ ધારણ કર્યું:આ કારણોસર સચ્ચાઈ સામે આવી

નવી દિલ્હી: બ્રાજિલના એક શહેર રિયોમાં એક ગેગસ્ટરે જેલમાંથી ભાગવા માટે એક અજીબ પ્રકારની યોજના બનાવી હતી આ યોજના હેઠળ તેમને પોતાની દીકરીનું રૂપ ધારણ કર્યું હતું પરંતુ તે ભાગી ન શક્યો કારણ કે જયારે જઈ રહ્યો હતો ત્યારે તેમની ચાલ પુરુષની જેવી થઇ જતા જેલકર્મીઓને શકતા જતા તેને પકડી પાડવામાં આવ્યો હતો.

(6:55 pm IST)