Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

કાબુલમાં કાર બોંબ વિસ્ફોટ: પોલીસ સ્ટેશનને બનાવવામાં આવ્યું નિશાન

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક કાર બોંબ ધમાકામાં 14 લોકો મોતને ભેટ્યા છે તેમજ 145 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે આ હુમલો પોલીસ સ્ટેશનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી છે. વિસ્ફોટ પછી ગંભીર રીતે  ગોળીબારી પણ થઇ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:54 pm IST)