Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

આ અઠવાડિયે જોવા મળશે 2018નું અંતિમ સૂર્યગ્રહણ

નવી દિલ્હી: વર્ષ 2018નું અંતિમ સૂર્યગ્રણન 11 ઓગસ્ટના રોજ થશે આ પહેલા આજ વર્ષે 15 ફેબ્રુઆરી અને 13 જુલાઈના રોજ સૂર્યગ્રહણ ચાલ્યું હતું મળતી માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે  11 ઓગસ્ટના રોજ યોજાનાર સૂર્યગ્રહણ આ વખતે આંશિક હશે જે 3 કલાક અને 28 મિનિટ સુધી રહેશે ભારતમાં આ સૂર્યગ્રહણનું સૂતક વર્ષ 10 ઓગસ્ટના મોડી રાત્રે 12 વાગ્યાના 1 કલાકને 32 મિનિટ પર શરૂ થશે નાસાના કહેવા મુજબ 2019માં ત્રણ મોટા સૂર્યગ્રહણ જોવા મળશે.

(6:22 pm IST)