Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

વૈજ્ઞાનિકોએ નિકોટીનની ઉણપ પુરી કરનાર પ્રોટીન શોધી કાઢ્યું

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક રીતે મળનાર એક એવું પ્રોટીન સીધી કાઢું છે જેના કારણે વારંવાર લગતી નિકોટીનની આદતથી છુટકારો મળી શકે છે ઉંદર પર કરવામાં આવેલ એક અધ્યયન દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે નશાની આદત છોડાવવા માટે આ પ્રોટીન એક વાર નશો છોડ્યા પછી બીજી વાર તેને થતો અટકાવવામાં મદદરૂપ થાય છે આ સંબંધે એવી આશા જણાઈ રહી છે કે માદક પદાર્થનું સેવન કરનાર લોકો માટે હવે આ સરળ રસ્તો શોધાઈ ગયો છે.

(6:21 pm IST)