Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ધડથી અલગ થઇ ગયેલ સાપે વ્યક્તિને ડંખ માર્યો

નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસમાં સાપ કરડી જવાની અજીબ પ્રકારની ઘટના સામે આવી છે ટેક્સાસના કાર્પસ ક્રીસ્ટીમાં મિલો સ્ટકલીફ તેમની પત્ની સાથે યાર્ડમાં હતા એજ સમયે ત્યાં સાપ આવી ગયો અને તેને સાપ પર પ્રહાર કરી તેનું  માથું કાપી નાખ્યું હતું ત્યારે એમને લાગ્યું કે સાપ મરી ગયો અને તેને સાપનું માથું પકડી ઉંચકતો હતો ત્યારે તેને સાપે દાંતથી ડંખ મારી દીધો હતો વિશેષજ્ઞોનું કહેવું છે કે જયારે સપનું માથું કાપવામાં આવે છે ત્યારે પણ તેનામાં ડંખવાની ક્ષમતા હજુ પણ જીવિત હોય છે.

(6:18 pm IST)