Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ઇતિહાસમાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં આવી તંગી

નવી દિલ્હી: ગ્લોબલ વોર્મિંગ હેઠળ પૂર્વી ઓસ્ટ્રેલિયામ ભયંકર અછત આવી ગયા છે આ અહીંયાના ઇતિહાસનું સૌથી પહેલું આ પ્રકારનું વાતાવરણ છે આની સૌથી વધુ અસર ખેડૂતો પર પડી રહી છે આ કારણે ખેતરના માલિકોએ જણવ્યું છે કે 2010 પછીથી અહીંયા વરસાદ બહુ પડ્યો જ નથી ખેડૂતોના પાલતુ જાનવરો માટે પણ હવે ખાવાની અછત પડી રહી છે તેમના ખર્ચ વધી રહ્યા છે અને ખેડૂતોની મુસીબતમાં વધારો થઇ રહ્યો છે.

(6:16 pm IST)