Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

આ બાળક બન્યો યુટ્યબનો કરોડપતિ

નવી દિલ્હી: દુનિયામાં દરેક બાળકને રમકડાંથી ખુબજ લગાવ હોય છે કોઈ બાળકો તો એવા પણ હોય છે જે બીજાની સાથે પોતાના રમકડાંને શેર પણ નથી કરતા પરંતુ એક 6 વર્ષીય બાળક રમતા રમતા કરોડપતિ બની ગયો છે એટલું જ નથી હવે તે વોલમાર્ટ જેવી કંપની માટેની માંગ બની ગઈ છે.રેયાન નામનું આ બાળક ગયા વર્ષે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરીને 1 કરોડ ડોલરથી વધારે કમાઈ ચુક્યો છે.યુટ્યુબ પર રેયાનની 6 ચેનલ છે જેના પર તેમને અપલોડ કરેલ વીડિયોને અત્યારસુધીમાં લગભગ 1.5 કરોડથી પણ વધુ લોકો જોઈ ચુક્યા છે.

(6:11 pm IST)