Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

દુનિયા આખીમાં જાણીતી મૂછોવાળી રાજકુમારી

નવી દિલ્હી: આજે દરેક લોકોને ફિટ જ રહેવું છે અને લોકો એ માટે સતત પ્રયત્ન કરતા રહે છે પહેલાના સમયમાં મોટાપાના સુંદર માનવામાં આવતું હતું 19મી સદીની વાત કરવામાં આવે તો ઈરાનની પ્રિસેજ તાજ અલ કંજર સુલતાનની સુંદરતાને લોકો આજે પણ યાદ રાખી રહ્યા છે તેની સુંદરતાએ સહુ કોઈના દિલ જીતી લીધા હતા પરંતુ તેના ચહેરા પર લાંબી આઈબ્રો મૂછ હતી અને સાથે તે ખુબજ જાડી પણ હતી આ સમયમાં તેને જ સુંદર માનવામાં આવી રહી હતી રાજકુમારીની સુંદરતા પર ફિદા 13 લોકોને ઠુકરાવી દીધા પછી તેને આત્મહત્યા કરી લીધી હતી એ સમયમાં હિજાબ ઉતારીને વેસ્ટર્ન કપડાં પહેરનાર તે પ્રથમ મહિલા હતી.

(6:09 pm IST)