Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

બેકટેરિયાનું અસ્તિત્વ પણ લુપ્ત થઇ શકે

એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યા પ્રમાણે બેકટેરિયાનું અસ્તિત્વ પણ નોંધપાત્ર પ્રમાણમાં લુપ્ત થવાની શકયતા છે. વ્યાપક વસ્તીને કારણે બેકટેરિયાનુંઅસ્તિત્વ ખતમ થવાની શકયતા ઓછી હોવાની વૈજ્ઞાનિકોની ધારણા હતી. ' નેચર ઇકોલોજી એન્ડ ઇવોલ્યેશન' જર્નલમાં પ્રકાશિત અભ્યાસ મુજબ સંશોધકોની ટીમે પૃથ્વી પર લગભગ એક અબજ વર્ષનાબેકટેરિયાની ઉતનક્રાન્તિના વૃક્ષની રચના માટે પ્રથમ મોટા પ્રમાણમાં DNA સીકવન્સિંગ તેમ જ મોટા ડેટા એનેલિસિસનો ઉપયોગકર્યો હતો.કેનેડાસિથત યુનિવર્સિટી ઓફબ્રિટીશ કોલમ્બિયાના સંશોધક સ્ટેલિયાનોસ લુકાએ જણાવ્યું હશતુંકે 'બેકટેરિયા ભાગ્યે ન અશ્ભિૂત થતાહોવાથી વિવિધ પ્રકારના બેકટેરિયાની ઉત્ક્રાન્તિનો સંપૂર્ણ અભ્યાસ શકય બનતો નથી. સીકવન્સિંગ અને ગણીથને કારણ ેબેકટેરિયાના કુટુંબ વૃક્ષની વિગતો ભરવામનું શકય બન્યું હતું એને કારણે બેકટેરિયાની જાતિઓ લુપ્ત થવા વિશે પણ  જાણકારી મળી હતી'.સંશોધકોની ટીમે આજે વિશ્વમાં બેકટેરિયાના ૧૪ લાખથી ૧૯ લાખ પ્રકારો (વંશ જાતિહો) હોવાનો અને ૧૦ લાખ વર્ષમાં ૪૫૦૦૦ થી ૯૫૦૦૦ પ્રકારોનો અંદાજ દર્શાવ્યો હતો.બેકટેરિયાનું આધુનિક વવેવિધ્ય બેશક ઘણું વધારે છે, પરંતુ પૃથ્વીના ઇતીહાસમાં ઊપજેલા બેકટેરિયાના વૈવિધ્યની તુલનામાં ખુબ વધારે છે.

(3:42 pm IST)