Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

૬ ફુટ ૯ ઇંચની છે હાઇટઃ પગની લંબાઇ પણ ચોંકાવનારી

વિશ્વની એક મહિલા છે જેની ઉંચાઇ ૬ ફુટ ૯ ઇંચ છે. તે વિશ્વની બીજી મહિલા છે જેના પગ સૌથી લાંબા છે. જેનાથી તે કપડા કે જોડા ખરીદવામાં મુશ્કેલી અનુભવે છે. ર૯ વર્ષની આ  મહિલાના પગની લંબાઇ કમરથી એડી  સુધી પર.૮ ઇંચ છે તે શિકાગોમાં રહે છે તેના પિતા ૬.૧૦ ફુટના તો માતા ૬.૧ ફુટના છે તે લાંબા શરીર અને પગથી ઘણી ખુશ છે પાર્ટટાઇમ મોડેલીંગ કરે છે રેન્ટસએન્ખોરલુ બઙ

(4:04 pm IST)
  • મુન્દ્રામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર ત્રણ ઇંચ અને માંડવીમાં પણ ત્રણ ઇંચ વરસાદ : કંડલામાં પણ આ લખાય છે ત્યારે બપોરે 3.20 કલાકે ધોધમાર વરસાદ ચાલુ છે. (વિનોદભાઇ ગાલા દ્વારા) access_time 3:59 pm IST

  • ઘરમાં બેસીને રાજ્યનો વહીવટ ન ચલાવાય : નેતાએ છત્રપતિ શિવાજીની જેમ લોકોની વચ્ચે જવું જોઈએ : ઉદ્ધવ ઠાકરે અત્યાર સુધીમાં માત્ર પંઢરપુર મંદિરે ગયા છે અને મુંબઈના અમુક કોવિદ -19 સેન્ટરની મુલાકાત લીધી છે : માતોશ્રી બંગલામાં બેસીને રાજ્યનો કારભાર ન કરાય : ભાજપ ધારાસભ્ય ચંદ્રકાન્ત પાટિલના મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઠાકરે ઉપર શાબ્દિક પ્રહારો access_time 8:24 pm IST

  • ગીર સોમનાથ જિલ્લામા નવ કેસ નોંધાયા : આરોગ્ય તંત્રમાં દોડધામ ; લોકોમાં ફફડાટ ફેલાયો : આજે ગીરગઢડા પાંચ,ઉના બે,તાલાલા એક આમ કુલ ૯ કેસ પોઝિટિવ નોંધાયા : કુલ કેસ ગીર સોમનાથ મા 106 નોઘાયા છે access_time 9:48 pm IST